સ્કીપ ટુ કન્ટેન્ટ

૩ જૂન, ૨૦૨૨
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૪

૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૪

નિયામક જૂથના ભાઈ પૂર્વ યુરોપમાં રહેતા આપણા ભાઈ-બહેનો વિશે જણાવે છે. આપણે અમુક અનુભવો પણ જોઈશું, જેનાથી આપણને ખુશીથી કસોટીઓ સહેવા મદદ મળશે.