સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈશ્વર જેવા ગુણો કેળવીએ

સારા વ્યક્તિ બનીએ

કદર વિશે પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

આ ગુણ બતાવવાના ઘણા ફાયદા છે. તમને કઈ રીતે એનાથી ફાયદો થશે અને તમે એ કેવી રીતે કેળવી શકો?

નમ્ર મિજાજ—ડહાપણભર્યો માર્ગ

કોઈક આપણી સાથે ખરાબ રીતે વર્તે ત્યારે મિજાજ શાંત રાખવો સહેલું નથી. છતાં, બાઇબલ ઈશ્વરભક્તોને મિજાજ શાંત રાખવા ઉત્તેજન આપે છે. ઈશ્વર જેવો આ ગુણ કેળવવા આપણને શું મદદ કરી શકે?

બીજાઓ સાથે સારો સંબધ રાખીએ

ભેદભાવ—બીજાઓને પ્રેમ બતાવો

બીજાઓને પ્રેમ બતાવવાથી ભેદભાવ દૂર થઈ શકે. જરા વિચારો, એ દૂર કરવા તમે શું કરી શકો.

કુટુંબની શાંતિ જાળવવા શું કરશો?

શાંતિ જ્યાં નથી, ત્યાં લાવવા બાઇબલનું જ્ઞાન મદદ કરી શકે? બાઇબલનું જ્ઞાન લાગુ પાડતા લોકો શું કહે છે એ જુઓ.

દિલથી માફ કરો

માફી આપવા માટે શું આપણે દુઃખને ઓછું કરી નાખવું જોઈએ અથવા એને ગણકારવું ન જોઈએ?