બાઇબલ અનુવાદો
બાઇબલ ભાષાંતરના સિદ્ધાંતો
પાંચ સિદ્ધાંતોને આધારે નવી દુનિયા ભાષાંતર તૈયાર કરવામાં આવ્યું.
‘ઈશ્વરના પવિત્ર સંદેશાનું’ ભાષાંતર કામ સોંપવામાં આવ્યું—રોમનો ૩:૨
પાછલા સો વર્ષોમાં યહોવાના સાક્ષીઓએ બાઇબલનાં અલગ અલગ ભાષાંતરનો ઉપયોગ કર્યો છે. તેઓએ બાઇબલનું આજની અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરવાનું કેમ નક્કી કર્યું?
ઇલિઆસ હટર—અને તેમના નોંધપાત્ર હિબ્રૂ બાઇબલો
૧૬મી સદીના વિદ્વાન ઇલિઆસ હટરે હિબ્રૂ ભાષામાં બે બાઇબલ આવૃત્તિ બહાર પાડી હતી, જે અનમોલ છે.