ઑક્ટોબર ૩૧–નવેમ્બર ૬
૨ રાજાઓ ૩-૪
ગીત ૧૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“લે તારો દીકરો!”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૪:૩૮—“પ્રબોધકોના દીકરાઓ” કદાચ કોણ હોય શકે? (it-2-E ૬૯૭ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૩:૧-૧૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૭)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૨૦)
ટૉક: (૫ મિ.) w૧૩ ૮/૧૫ ૨૮-૨૯—વિષય: એલિશાની જેમ તમે કઈ રીતે નમ્ર બનીને યહોવાની ભક્તિ કરી શકો? (th અભ્યાસ ૧૫)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ કઈ રીતે સહેવું?”: (૧૫ મિ.) ચર્ચા. જ્યારે કોઈ સ્નેહીજન ગુજરી જાય વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૮ ¶૮-૧૫, બૉક્સ ૮-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫ અને પ્રાર્થના