સાંભળો સંદેશ (૨૦૨૪ મહાસંમેલનનું ગીત)
(લૂક ૨:૧૦)
૧. ભાર મારો ઊંચકનારો,
આ મારા શ્વાસમાં
એની સુગંધનો દ’ર્યો ભર્યો.
તારણહાર મારો,
ઈસુથી ઓળખાયો.
(ટેક)
સંદેશ આ સંદેશ
સાંભળે સૌ સંદેશ
છે મીઠો સંદેશ,
સંદેશ આ સંદેશ
સંદેશ આ સંદેશ
મીઠો છે સંદેશ
મધુર મીઠો સંદેશ.
૨. ઈસુનું રાજ તો ગર્જે,
સૌ ખૂણે ખૂણે
જાણે વીજ વાદળમાંથી ઝબʼકે,
બે અંગાર ઝબʼકે
ઝબʼકે હીરા મોતી.
(ટેક)
સંદેશ આ સંદેશ
સાંભળે સૌ સંદેશ
છે મીઠો સંદેશ,
સંદેશ આ સંદેશ
સંદેશ આ સંદેશ
મીઠો છે સંદેશ
મધુર મીઠો સંદેશ.
(ટેક)
સંદેશ આ સંદેશ
સાંભળે સૌ સંદેશ
છે મીઠો સંદેશ,
સંદેશ આ સંદેશ
સંદેશ આ સંદેશ
મીઠો છે સંદેશ
મધુર મીઠો સંદેશ.
(માથ. ૨૪:૧૪; યોહા. ૮:૧૨; ૧૪:૬; યશા. ૩૨:૧; ૬૧:૨ પણ જુઓ.)