યુવાનીમાં થતી મૂંઝવણ—સાથી વિદ્યાર્થીઓના દબાણનો સામનો કઈ રીતે કરી શકું?
ભલે બીજાઓ તમારા પર ગમે એ કામ કરવાનું દબાણ કરે, એનો સામનો કરવા અને યોગ્ય નિર્ણય લેવા બાઇબલ સિદ્ધાંતો તમને મદદ કરી શકે.