વિષયસૂચિ ચોકીબુરજ ૨૦૧૫ ચાલુ કરો વિષયસૂચિ ચોકીબુરજ ૨૦૧૫ જે અંકમાં લેખ છપાયો હોય એની તારીખ બતાવે છે અન્ય લેખો આપણને શા માટે બનાવ્યા? ૧૦/૧ ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું? ૧/૧, ૪/૧ “ગોદમાં,” ૧૦/૧ ચિંતા, ૧૦/૧ પ્રાચીન સમયની ઘંટી, ૧૦/૧ બાઇબલમાં જણાવેલા વિસ્તારોમાંથી સિંહો લુપ્ત, ૭/૧ બાળકોને કઈ રીતે જવાબદાર વ્યક્તિ બનાવશો? ૭/૧ ભ્રષ્ટાચારથી મુક્ત એક સરકાર, ૪/૧ યોહાન્ના નામની સ્ત્રી પાસેથી શું શીખી શકીએ, ૮/૧૫ શું અંત નજીક છે? ૭/૧ શું આ જ જીવન છે? ૧૦/૧ શું ઉછીના પૈસા લેવા જોઈએ? ૧/૧ શું કાપી નાખેલું વૃક્ષ ફરીથી ઊગી શકે? ૪/૧૫ શું પ્રાચીન ઈસ્રાએલ ખરેખર જંગલોથી છવાયેલો પ્રદેશ હતો? ૭/૧૫ શું બાઇબલના અહેવાલને પુરાતત્ત્વશાસ્ત્ર ટેકો આપે છે? ૭/૧ ‘શું હું ઈશ્વર છું?’ (યુસફ), ૭/૧ ‘સમજુ માણસ પોતાના ક્રોધને શાંત કરે છે,’ ૧/૧ સારાં માબાપ બનવા શું કરવું? ૭/૧ અભ્યાસ લેખો “અમારો વિશ્વાસ વધાર,” ૧૦/૧૫ આ છેલ્લા સમયમાં તમારી સંગત વિશે સાવધ રહો, ૮/૧૫ આપણે કઈ રીતોએ પિતા યહોવાને પ્રેમ બતાવી શકીએ? ૯/૧૫ આપણે શુદ્ધ અને પવિત્ર રહી શકીએ છીએ, ૬/૧૫ આપણે શા માટે પ્રભુ ભોજન ઊજવીએ છીએ, ૧/૧૫ ઈશ્વરના રાજ્યનાં ૧૦૦ વર્ષની ઝલક! ૧૧/૧૫ ઈશ્વરના રાજ્યને વફાદાર બની રહીએ! ૭/૧૫ ઈસુએ શીખવેલી પ્રાર્થના પ્રમાણે જીવીએ, ૬/૧૫ ઈસુની જેમ નમ્ર અને દયાળુ બનીએ, ૨/૧૫ ઈસુની જેમ હિંમત અને સમજદારી બતાવીએ, ૨/૧૫ કાયમી જીવનનું વચન આપનારને અનુસરીએ, ૫/૧૫ ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે, ૬/૧૫ ખ્રિસ્તના ભાઈઓને વફાદાર રહીને મદદ આપીએ, ૩/૧૫ જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ રાખો, ૧૧/૧૫ તમારા તરુણોને યહોવાની ભક્તિ કરવાનું શીખવો, ૧૧/૧૫ તમારા લગ્નને મજબૂત અને સુખી બનાવો, ૧/૧૫ તમારાં બાળકોને યહોવાની ભક્તિ કરવાનું શીખવો, ૧૧/૧૫ “તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે”! ૭/૧૫ તાલંતના દૃષ્ટાંતમાંથી શીખીએ, ૩/૧૫ દુનિયાભરમાં સત્ય ફેલાવવા યહોવાની મદદ, ૨/૧૫ ધીરજથી અંતની રાહ જોતા રહીએ, ૮/૧૫ નવી દુનિયાના જીવન માટે હમણાંથી જ તૈયારી કરીએ, ૮/૧૫ પિતા યહોવા કઈ રીતોએ આપણને પ્રેમ બતાવે છે? ૯/૧૫ પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા, ૧૨/૧૫ બાઇબલ ભાષાંતરનો ઉત્તમ નમૂનો, ૧૨/૧૫ બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે, ૧૨/૧૫ ભક્તિને લગતી વાતો પર મનન કરો, ૧૦/૧૫ ‘યહોવા વિશેના શિક્ષણ’ માટે રાષ્ટ્રો તૈયાર કરાયાં, ૨/૧૫ ‘યહોવા, તમને એ સારું લાગ્યું,’ ૩/૧૫ યહોવા સાથે તમારો સંબંધ કેટલો ગાઢ છે? ૪/૧૫ યહોવા, પ્રેમના ઈશ્વર, ૧૧/૧૫ યહોવાએ આપેલાં વચનો તેઓ “જોઈ” શક્યાં, ૫/૧૫ યહોવાના અપાર પ્રેમ પર મનન કરીએ, ૮/૧૫ યહોવાની સેવામાંથી ધ્યાન ફંટાવા ન દો, ૧૦/૧૫ યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો, ૧/૧૫ રાજ્યગૃહ—ઉપાસનાનું આપણું સ્થળ, ૭/૧૫ લગ્નજીવન મજબૂત બનાવવા યહોવાનું રક્ષણ લો, ૧/૧૫ લોકોને તે ખૂબ પ્રેમ કરતા, ૬/૧૫ વડીલો—તમને ભાઈઓને તાલીમ આપવા વિશે કેવું લાગે છે? ૪/૧૫ વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો? ૪/૧૫ “વિશ્વાસમાં દૃઢ રહો,” ૯/૧૫ શબ્દોની તાકાત બીજાઓની ભલાઈમાં વાપરીએ, ૧૨/૧૫ શું તમે ખ્રિસ્તની જેમ પરિપક્વ બનવા પ્રગતિ કરી રહ્યા છો? ૯/૧૫ શું તમે ‘જાગતા રહેશો’? ૩/૧૫ શું તમે તમારા અંતઃકરણ પર ભરોસો મૂકી શકો? ૯/૧૫ શું તમે યહોવાના સમર્થ હાથને જોઈ શકો છો? ૧૦/૧૫ શેતાનની સામા થઈને તમે જીતી શકો છો! ૫/૧૫ સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ! ૭/૧૫ સાચો પ્રેમ, શું એ શક્ય છે? ૧/૧૫ સાવચેત રહો, શેતાન તમને ગળી જવા ચાહે છે! ૫/૧૫ હંમેશાં યહોવામાં ભરોસો રાખો! ૪/૧૫ ઈસુ ખ્રિસ્ત ઈસુનું મરણ યાદ કરીએ, ૪/૧ શું આપણે ઈસુને પ્રાર્થના કરવી જોઈએ? ૪/૧ ખ્રિસ્તી જીવન અને ગુણો ‘કપરા દિવસો’માં યહોવાની સેવા, ૭/૧૫ “કેવળ પ્રભુમાં” લગ્ન કરવું એ સલાહ આજે કેટલી વાજબી છે? ૩/૧૫ કોઈ છે જે તમારું કામ હંમેશાં ધ્યાનમાં લે છે! ૭/૧૫ ‘ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે,’ ૧૦/૧૫ મુશ્કેલીઓમાં પણ ટકી રહો, ૬/૧૫ સંદેશો ફેલાવવાના કામમાં ઉત્સાહ જાળવી રાખીએ, ૨/૧૫ જીવન સફર અમને મળી વધુ ઉજ્જવળ કારકિર્દી (ડી. અને જી. કાર્ટરાઇટ), ૩/૧૫ “ટાપુઓનો સમૂહ આનંદ પામો” (જી. જૅક્સન), ૮/૧૫ પહેલા પ્રેમની યાદો (એ. મોરીસ ત્રીજા), ૫/૧૫ યહોવાએ મારું જીવન આશીર્વાદોથી ભરી દીધું! (એમ. જૅરસ), ૯/૧૫ યુવાનીમાં લીધેલો નિર્ણય (એન. ડૂબોવિંસ્કી), ૧૦/૧૫ સંબંધોમાં પડેલી તિરાડ પુરાઈ (એમ. કુમાગાઈ), ૧૨/૧૫ ‘સારા અને ખરાબ સંજોગોમાં’ યહોવાના આશીર્વાદો (ટી. આર. નસોમ્બા), ૪/૧૫ બાઇબલ જાપાન માટે એક અનોખી ભેટ (માથ્થી), ૨/૧૫ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિ, ૧૨/૧૫ બાઇબલ જીવન સુધારે છે મને બાઇબલમાંથી સંતોષકારક જવાબો મળ્યા, (એમ. ગુન્ડેલ), ૪/૧ હું શીખ્યો કે યહોવા દયાળુ અને માફી આપનાર છે (એન. પેલ્ટીયા), ૫/૧ યહોવા તમે ઈશ્વરના મિત્ર બની શકો છો, ૧/૧ બાળકોને કઈ રીતે ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવી શકીએ? ૧/૧ શું આપણે ઈશ્વરને ખુશ કરી શકીએ? ૧૦/૧ શું તમે ઈશ્વરથી નારાજ છો? ૧૦/૧ યહોવાના સાક્ષીઓ ‘ઈશ્વર પાસે આવવામાં મારું ભલું છે’ (એસ. માયગા), ૧૦/૧૫ “એક ખાસ ઋતુ” (સ્મરણપ્રસંગની ઉજવણી), ૨/૧૫ ‘એવા ભાઈઓને માનયોગ્ય ગણીએ’ (નિયામક જૂથના મદદનીશ ભાઈઓ), ૧૦/૧૫ ‘એવું કંઈ નથી જે તમને રોકી શકે!’ (ફ્રાંસમાંના કોલ્પોર્ચર), ૧૧/૧૫ ‘જો કિંગસ્લી કરી શકે, તો હું પણ કરી શકું!’ (પી. મૅકમેનસ), ૬/૧૫ ‘તમે સત્ય શીખો માટે યહોવા તમને ફ્રાન્સ લાવ્યા’ (બીજા વિશ્વયુદ્ધ પછી ફ્રાંસમાં પોલૅન્ડના વતનીઓ), ૮/૧૫ પોતાને સોંપી દીધા ન્યૂ યૉર્કમાં, ૧/૧૫ પોતાને સોંપી દીધા રશિયામાં, ૭/૧૫ પ્રેમને લીધે ચાલતી કૅન્ટીન, ૫/૧૫ બહિષ્કૃત કરવું—એક પ્રેમાળ ગોઠવણ, ૪/૧૫ યહોવાની ઉદારતા માટે કદર (પ્રદાનો), ૧૧/૧૫ વાચકો તરફથી પ્રશ્નો પરફ્યુમની સુગંધથી સખત આડઅસર, ૨/૧૫ પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા, ૩/૧૫ બાઇબલ અભ્યાસ લેતી વખતે શું બહેને માથે ઓઢવું જોઈએ? ૨/૧૫ માગોગનો ગોગ કોણ છે? ૫/૧૫ શું પોંતિયસ પીલાતના અસ્તિત્વની સાબિતી છે? ૨/૧૫ શું યરેખો શહેર ખરેખર બહુ ઓછા સમયમાં જીતી લેવાયું? ૧૧/૧૫ અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર વિષયસૂચિ ચોકીબુરજ ૨૦૧૫ ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ વિષયસૂચિ ચોકીબુરજ ૨૦૧૫ ગુજરાતી વિષયસૂચિ ચોકીબુરજ ૨૦૧૫ https://assetsnffrgf-a.akamaihd.net/assets/ct/1add6d1d93/images/syn_placeholder_sqr.png