ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૧૫
આ અંકમાં ફેબ્રુઆરી ૧થી ૨૮, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.
શું તમને યાદ છે
જુઓ કે છેલ્લા અમુક ૬ મહિનાના ચોકીબુરજ ૨૦૧૫ના અંકોમાંના કેટલા મુદ્દા તમને યાદ છે
પોતાના લોકો સાથે વાત કરનાર ઈશ્વર યહોવા
પોતાના વિચારો જણાવવા માટે મનુષ્યો સાથેની વાતચીતમાં ઈશ્વર જુદી જુદી ભાષાઓ વાપરે છે. એના પરથી એક ઊંડી હકીકત જાણવા મળે છે.
બાઇબલ ભાષાંતરનો ઉત્તમ નમૂનો
ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન સમિતિ ત્રણ બાઇબલ સિદ્ધાંતોને વળગી રહે છે.
૨૦૧૩ની સુધારેલી આવૃત્તિમાં કયા મુખ્ય ફેરફારો છે?
૨૦૧૩ની સુધારેલી આવૃત્તિમાં કયા મુખ્ય ફેરફારો છે?
શબ્દોની તાકાત બીજાઓની ભલાઈમાં વાપરીએ
ક્યારે, શું અને કઈ રીતે બોલવું એ સમજવામાં ઈસુનું ઉદાહરણ કઈ રીતે મદદ કરે છે?
બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
તબિયતને લગતી સમસ્યાઓને કઈ નજરે જોવી જોઈએ અને એને કઈ રીતે હાથ ધરવી જોઈએ?
જીવન સફર
પૂરાઈ સંબંધોમાં પડેલી તિરાડ
મીચીયો કુમાગાઈએ જ્યારે પૂર્વજોની ભક્તિ કરવાનું બંધ કર્યું ત્યારે પોતાની મમ્મી સાથે તેમનાં સંબંધોમાં અશાંતિ આવી. એવા સંજોગોમાં મીચીઓ કઈ રીતે સંબંધોમાં શાંતિ સ્થાપી શક્યાં?
વિષયસૂચિ ચોકીબુરજ ૨૦૧૫
અભ્યાસ અંક અને જાહેર જનતા માટેના અંકમાં વિષય પ્રમાણે લેખોની સૂચિ.