ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૧૫
આ અંકમાં જૂન ૧થી જૂન ૨૮, ૨૦૧૫ સુધીના લેખો છે.
વડીલો—તમને ભાઈઓને તાલીમ આપવા વિશે કેવું લાગે છે?
તાલીમ આપવામાં સારું કરતા વડીલો પાસેથી સાત સૂચનો મેળવો
વડીલો—તમે ભાઈઓને તાલીમ કઈ રીતે આપશો?
વડીલોએ ઈસુને અનુસરવું જોઈએ જ્યારે કે, શીખનાર ભાઈએ એલીશાને અનુસરવું જોઈએ
જીવન સફર
‘સારા અને ખરાબ સંજોગોમાં’ યહોવાના આશીર્વાદો
ટ્રોફીમ નસોમ્બાનો જીવન સફર, જેમણે મલાવીમાં પોતાની શ્રદ્ધા માટે ઘણી સતાવણી સહી. તેમનો અનુભવ તમને વફાદારીમાં મક્કમ રહેવા મદદ કરશે.
યહોવા સાથે તમારો સંબંધ કેટલો ગાઢ છે?
વાતચીતથી સંબંધોને મજબૂતાઈ મળે છે. એ સિદ્ધાંત ઈશ્વર સાથેના તમારા સંબંધમાં કઈ રીતે લાગુ પાડી શકો?
હંમેશાં યહોવામાં ભરોસો રાખો!
ઈશ્વર સાથે સંબંધ જોડવામાં આડે આવતી સૌથી મોટી મુશ્કેલીમાંથી પણ તમે સફળતાપૂર્વક પાર પડી શકો.
બહિષ્કૃત કરવું—એક પ્રેમાળ ગોઠવણ
જેનાથી ઘણું જ દુઃખ થાય, એ બધા માટે ફાયદાકારક કઈ રીતે હોય શકે?
શું કાપી નાખેલું વૃક્ષ ફરીથી ઊગી શકે?
એના જવાબથી ભાવિ વિશે તમારી આશા પર અસર થશે.