સજાગ બનો! ઑક્ટોબર ૨૦૧૫ | પૈસા વિશે યોગ્ય વલણ

પૈસા વિશે અયોગ્ય વલણ તમારા સ્વભાવને બદલી શકે છે.

મુખ્ય વિષય

પૈસા વિશે યોગ્ય વલણ

સાત સવાલો આપ્યા છે. એ તમને પૈસા વિશે યોગ્ય વલણ છે કે નહિ એ તપાસમાં તમને મદદ કરશે.

વિશ્વ પર નજર

મધ્ય પૂર્વ પર એક નજર

પ્રાચીન સંસ્કૃતિની શરૂઆત વિશેના બનાવો બાઇબલની માહિતીને સચોટ પુરવાર કરે છે.

કુટુંબ માટે મદદ

બાળકોને સંયમ રાખતા શીખવીએ

બાળકોની જીદ પૂરી કરીને તમે તેને એક મહત્ત્વની બાબત શીખતા અટકાવો છો.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

સહનશીલતા

શું બાઇબલ એવું જણાવે છે કે, સહનશીલતાની હદ હોવી જોઈએ?

કુટુંબ માટે મદદ

માફી માંગવી

મારા પૂરેપૂરો વાંક ન હોય તો શું?

મેલેરિયા વિશે તમારે શું જાણવું જોઈએ?

મેલેરિયા ફેલાયો હોય એવા વિસ્તારમાં તમે રહેતા હો અથવા જવાના હો, તો એ બીમારી તમે રક્ષણ મેળવી શકો છો.

આનો રચનાર કોણ?

મગરનું જડબું

મગરનું બચકું સિંહ કે વાઘના બચકા કરતાં ત્રણ ઘણું તાકતવર છે. છતાં, એ મનુષ્યની આંગળીઓ કરતાં પણ વધારે સંવેદનશીલ છે. કઈ રીતે?

બીજી ઓનલાઇન માહિતી

યહોવાએ દરેક વસ્તુઓ બનાવી

શું તમે જાણો છો કે ઈશ્વરે સૌથી પહેલા કઈ વસ્તુ બનાવી? સૌથી પહેલા કઈ વસ્તુઓ બનાવવામાં આવી એ શીખવા રોહન સાથે નાનકડી સફર પર જાઓ.