તમે કેવો જવાબ આપશો?
તમે કેવો જવાબ આપશો?
આ બનાવ ક્યાં બન્યો?
૧. પ્રભુભોજન (મેમોરિયલ) સૌથી પહેલા કયા શહેરમાં રાખવામાં આવ્યું હતું?
નકશામાં એ શહેર પર કૂંડાળું કરો.
નાઝારેથ
યરેખો
યરૂશાલેમ
બેથલેહેમ
◆ બેખમીર રોટલી (આથવણ નાખ્યા વગરની રોટલી) શાને રજૂ કરે છે?
◆ લાલ દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે?
▪ ચર્ચા માટે: શા માટે આપણે પ્રભુભોજન (મેમોરિયલ) ઊજવીએ છીએ? એ પ્રસંગમાં તમને શું ગમે છે?
ઇતિહાસમાં આ ક્યારે થયું?
નીચે જણાવેલા બાઇબલના દરેક પુસ્તકોના લેખકનું નામ લખો. કયા વર્ષે લેખકે એ પુસ્તક પૂરું કર્યું એને જોડતી લીટી દોરો.
ઈ.સ. પૂર્વે ૧૦૭૭ ઈ.સ. પૂર્વે ૧૦૪૦ ઈ.સ. પૂર્વે ૫૮૦ ઈ.સ. ૫૫
ઈ.સ. ૬૬
૨ ૨ શમૂએલ
૩ ૨ રાજાઓ
૪ ૨ કોરીંથી
હું કોણ છું?
૫. મારા મિત્રોએ તરસ બુઝાવવા મને પાણી આપ્યું. પણ જાણે એ લોહી હોય એમ મેં એને જમીન પર ઢોળી દીધું.
હું કોણ છું?
૬. અમુકે મારો પક્ષ લીધો, જ્યારે કે બીજાઓએ પાઊલનો, આપોલસનો કે ખ્રિસ્તનો પક્ષ લીધો.
આ અંકથી
આ સવાલોના જવાબ આપો અને ખાલી જગ્યામાં બાઇબલની યોગ્ય કલમ લખો.
પાન ૩ થોડા સમય પછી કેવી બીમારીઓ નહિ હોય? (યશાયાહ ૩૫: ____)
પાન ૧૧ એક દિવસે બધાની તબિયત સદા માટે સારી રહેશે એવી શા માટે આપણે ખાતરી રાખી શકીએ? (લુક ૧૮: ____)
પાન ૨૦ કેવા લોકો “આકાશના રાજમાં મહાન” હશે? (માત્થી ૧૮: ____)
પાન ૨૯ કેવા લોકો ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? (એફેસી ૫: ____)
જવાબો
૧. યરૂશાલેમ.—માત્થી ૨૧:૧૦, ૧૭, ૧૮; ૨૬:૧૭-૧૯.
◆ ઈસુનું શરીર.—માત્થી ૨૬:૨૬.
◆ ઈસુનું લોહી.—માત્થી ૨૬:૨૭, ૨૮.
૨. ગાદ, નાથાન, ઈ.સ. પૂર્વે ૧૦૪૦.
૩. યિર્મેયાહ, ઈ.સ. પૂર્વે ૫૮૦.
૪. પાઊલ, ઈ.સ. ૫૫.
૫. દાઊદ.—૨ શમૂએલ ૨૩:૧૫-૧૭.
૬. કેફાસ કે પીતર—યોહાન ૧:૪૨; ૧ કોરીંથી ૧:૧૨.