શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
આ અંકમાં: શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
-
કોઈને ગુમાવવાનું દુઃખ કેવું હોય છે? શોકમાં ડૂબેલાઓને આશ્વાસનની શા માટે જરૂર પડે છે?
-
આ લેખમાં જોઈશું કે દુઃખ વ્યક્ત કરવા વિશે લોકોમાં કેવી ગેરસમજ છે અને એવા સંજોગોમાં કેવી જુદી જુદી લાગણીઓ થઈ શકે. તમે પણ એવા સંજોગોમાં હોવ તો, આ લેખમાંથી જોઈ શકશો કે કેટલીક લાગણીઓ સ્વાભાવિક છે.
-
શોકના વમળમાંથી બહાર આવવા તમે શું કરી શકો?
શોકમાંથી બહાર આવવા તમે કેવાં પગલાં ભરી શકો? આ લેખમાં અમુક સૂચનો આપ્યાં છે, જે પ્રાચીન ગ્રંથ બાઇબલના સિદ્ધાંતોને આધારે છે. એ સૂચનો દરેક સમય-સંજોગોમાં ઉપયોગી છે અને એનાથી ઘણા લોકોને મદદ મળી છે.
-
શોકમાં ડૂબેલાઓ માટે સૌથી સારું આશ્વાસન
જાણો કે કપરા સંજોગોમાં ઘણા લોકોને ક્યાંથી આશ્વાસન મળ્યું છે. અને એમાંથી તમને કેવી મદદ મળી શકે છે.