સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૨ ૨૦૧૯ | બાળકોને સારા સંસ્કાર આપો

બાળકોને સારા સંસ્કાર આપો

તમે શું ચાહો છો? તમારું બાળક મોટું થઈને કેવી વ્યક્તિ બને?

  • સંયમ રાખનાર વ્યક્તિ

  • નમ્ર વ્યક્તિ

  • હિંમત રાખનાર વ્યક્તિ

  • જવાબદાર વ્યક્તિ

  • સમજુ વ્યક્તિ

  • પ્રમાણિક વ્યક્તિ

બાળકોમાં એ ગુણો આપોઆપ આવી જતા નથી. તેઓને એ ગુણો કેળવવા તમારી મદદની જરૂર છે.

આ મૅગેઝિનમાં એવા છ ગુણો વિશે જણાવવામાં આવ્યું છે, જે તમે તમારાં બાળકોને શીખવી શકો. એ ગુણો તેને યુવાની માટે તૈયાર કરશે.

 

સંયમ રાખવાના ફાયદા

સંયમ રાખવો શા માટે જરૂરી છે? આપણે કઈ રીતે એ ગુણ કેળવી શકીએ?

નમ્ર બનવા શું કરવું જોઈએ?

જો તમે બાળકને નમ્રતા બતાવવાનું શીખવશો, તો હમણાં તેને ચોક્કસ ફાયદો થશે. એટલું જ નહિ, મોટા થયા પછી પણ તેને ફાયદો થશે.

કઈ રીતે મુશ્કેલીઓમાં હિંમત રાખી શકાય?

જો બાળકને હિંમત રાખવાનું શીખવ્યું હશે, તો જીવનમાં તકલીફો આવશે ત્યારે તે એનો સારી રીતે સામનો કરી શકશે.

જવાબદાર વ્યક્તિ બનવા શું કરવું જોઈએ?

કઈ ઉંમરે બાળકને જવાબદારી ઉપાડવાનું શીખવવું જોઈએ, નાનું હોય ત્યારે કે પછી એ મોટું થાય ત્યારે?

મોટી વ્યક્તિ પાસેથી શીખો

બાળકોને સારા માર્ગદર્શનની જરૂર હોય છે પણ તેઓ એ કોની પાસેથી મેળવી શકે?

સારા સંસ્કાર ખૂબ જરૂરી છે

બાળકોને સારા સંસ્કાર આપવાથી ભાવિમાં તેઓને ઘણો ફાયદો થશે.

માતાપિતા માટે વધારે મદદ

માતાપિતાને પણ સૌથી સારા માર્ગદર્શનની જરૂર છે. વધુ માહિતી મેળવવા www.isa4310.com/gu પર જાઓ.