સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૨ ૨૦૧૭ | શું આ દુનિયા ખતમ થવાને આરે છે?

દુનિયા ખતમ થવાને આરે આવી ગઈ હોય એવું શા માટે લાગી રહ્યું છે?

શાસ્ત્ર જણાવે છે: “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયા ૧૦:૨૩.

સજાગ બનો!ના આ અંકમાં જણાવ્યું છે કે શા માટે લાખો લોકોને ઉજ્જવળ ભાવિની આશા છે.

 

મુખ્ય વિષય

શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?

ડૂમ્સ-ડે ક્લૉકમાં વિનાશક કાળી રાત થવામાં ફક્ત અઢી મિનિટની વાર છે. પાછલા ૬૦ વર્ષોમાં આવું પહેલી વાર બન્યું છે! શું આ દુનિયાએ વિનાશ તરફ એક ડગ આગળ માંડ્યું છે?

મુખ્ય વિષય

જવાબની શોધ ચાલુ છે

મીડિયાના રિપોર્ટને આધારે ઘણા લોકો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે, માણસોની સમસ્યાઓનો હલ લાવવો માણસોના હાથ બહાર છે. જરા વિચારો, મુશ્કેલીઓ કેટલી મોટી છે?

મુખ્ય વિષય

શાસ્ત્ર શું જણાવે છે?

સદીઓ અગાઉ આજથી વિકટ પરિસ્થિતિ વિશે બાઇબલમાં જણાવ્યું હતું

કુટુંબ માટે મદદ

બાળકોને નમ્ર બનવાનું શીખવો

બાળકનું સ્વમાન ઘવાયા વગર તેને નમ્ર બનવાનું શીખવી શકાય છે.

LANDS AND PEOPLES

ન્યૂઝીલૅન્ડની મુલાકાત

ન્યૂઝીલૅન્ડનો ટાપુ ઘણો દૂર હોવા છતાં દર વર્ષે લગભગ ૩૦ લાખ પર્યટકો ત્યાંની મુલાકાત લે છે. મુખ્ય આકર્ષણ શું છે?

PORTRAITS FROM THE PAST

અલ્હાઝેન

કદાચ આ વ્યક્તિના નામથી તમે અજાણ છો, પણ તેના કામથી તમને ઘણો ફાયદો થયો છે.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ઈશ્વરનું નામ

સર્વશક્તિમાન ઈશ્વરને લોકો અનેક ખિતાબોથી સંબોધે છે. પરંતુ, ઈશ્વરનું એક વ્યક્તિગત નામ છે.

સજાગ બનો! ૨૦૧૭ માટે વિષય સૂચિ

૨૦૧૭માં આવેલા લેખોની યાદી.

બીજી ઓનલાઇન માહિતી

હંમેશાં સાચું બોલો

શા માટે હંમેશાં સાચું બોલવું જોઈએ?