ચોકીબુરજ નં. ૨ ૨૦૨૦ | ઈશ્વરનું રાજ્ય શું છે?
લોકો સદીઓથી આ સવાલ પૂછતા આવ્યા છે. એનો જવાબ બાઇબલમાં આપ્યો છે.
કરોડો લોકોની પ્રાર્થના “તમારું રાજ્ય આવો”
ઈશ્વરના રાજ્ય વિશે કયા સવાલોના જવાબ મળવા જોઈએ, જેથી એ પ્રાર્થનાનો ખરો અર્થ વધુ સારી રીતે સમજી શકાય?
ઈશ્વરના રાજની આપણને કેમ જરૂર છે?
માણસ બીજા માણસ પર રાજ કરે તો પરિણામ ખરાબ અને ખરાબ જ આવે.
ઈશ્વરે કોને રાજા તરીકે પસંદ કર્યા છે?
ઈશ્વરે પોતાના રાજ્ય માટે કોને રાજા તરીકે પસંદ કર્યા છે? એ આપણને કઈ રીતે ખબર પડે? તેમણે બાઇબલમાં એ રાજા વિશે જાણકારી આપી છે. માનવ ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આ બધાં વચનો ફક્ત એક જ વ્યક્તિમાં પૂરાં થયાં છે.
ઈશ્વરનું રાજ ધરતી પર ક્યારે આવશે?
ઈસુના અમુક વફાદાર શિષ્યોને પણ એ જાણવું હતું. તેમણે કઈ રીતે તેઓના સવાલનો જવાબ આપ્યો?
ઈશ્વરનું રાજ્ય શું કરશે?
ઈસુ જાણતા હતા કે ફક્ત ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પરની સર્વ મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આપણો ભરોસો બેસે માટે એ રાજ્યએ શું કર્યું છે?
ઈશ્વરના રાજ્યને હમણાંથી જ ટેકો આપીએ
ઈસુએ પોતાના શિષ્યોને ઉત્તેજન આપ્યું હતું કે પહેલા ઈશ્વરના રાજ્યને શોધો. આપણે એ કઈ રીતે કરી શકીએ?
ઈશ્વરનું રાજ્ય શું છે?
ઘણા લોકો પ્રાર્થના કરે છે કે ઈશ્વરનું રાજ્ય આવે. પણ શું તમે વિચાર્યું છે કે ઈશ્વરનું રાજ્ય શું છે અને એ શું કરશે?