ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જુલાઈ ૨૦૧૬

આ અંકમાં ઑગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૨૫, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઘાનામાં

રાજ્ય પ્રચારકોની વધુ જરૂર હોય એવા વિસ્તારોમાં કામ કરતી વખતે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. જોકે, એવી સેવાથી ઘણા આશીર્વાદો પણ મળે છે.

રાજ્યને શોધો, બીજી વસ્તુઓને નહિ

ઈસુ સમજાવે છે કે, વધુ ને વધુ વસ્તુઓ મેળવવા પાછળ શા માટે ન ભાગવું જોઈએ.

‘જાગતા રહેવું’ શા માટે ખૂબ જરૂરી છે?

જો આપણે ધ્યાન ન આપીએ, તો એવી ત્રણ બાબતો છે જે આપણને જાગતા રહેવામાં નડતર બની શકે.

“તું બીશ મા, હું તને સહાય કરીશ”

યહોવાએ સાબિત કર્યું છે કે ચિંતા અને મુશ્કેલ સંજોગોમાં તે આપણા મિત્ર બની રહેશે.

ઈશ્વરની અપાર કૃપા માટે આભાર માનીએ

માણસજાત પ્રત્યેની યહોવાની અપાર કૃપાનો સૌથી મોટો પુરાવો કયો છે?

ઈશ્વરની અપાર કૃપાની ખુશખબર ફેલાવીએ

“રાજ્યની સુવાર્તા” કઈ રીતે ઈશ્વરની અપાર કૃપાને પ્રગટ કરે છે?

વાચકો તરફથી પ્રશ્નો

હઝકીએલના ૩૭મા અધ્યાયમાં બે લાકડીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને એક કરવામાં આવી, એનો શો અર્થ થાય?