સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ-૯

દાનિયેલના પુસ્તકમાં જણાવેલી મહાસત્તાઓ

બાબેલોન

દાનિયેલ ૨:૩૨, ૩૬-૩૮; ૭:૪

ઈ.સ. પૂર્વે ૬૦૭ રાજા નબૂખાદનેસ્સારે યરૂશાલેમનો નાશ કર્યો

માદાય-ઈરાન

દાનિયેલ ૨:૩૨, ૩૯; ૭:૫

ઈ.સ. પૂર્વે ૫૩૯ બાબેલોન પર જીત

ઈ.સ. પૂર્વે ૫૩૭ કોરેશ યહૂદીઓને પાછા યરૂશાલેમ જવાનો હુકમ કરે છે

ગ્રીસ

દાનિયેલ ૨:૩૨, ૩૯; ૭:૬

ઈ.સ. પૂર્વે ૩૩૧ ઈરાન પર મહાન સિકંદરની જીત

રોમ

દાનિયેલ ૨:૩૩, ૪૦; ૭:૭

ઈ.સ. પૂર્વે ૬૩ ઇઝરાયેલ પર રાજ

ઈ.સ. ૭૦ યરૂશાલેમનો નાશ કર્યો

બ્રિટન-અમેરિકા

દાનિયેલ ૨:૩૩, ૪૧-૪૩

ઈ.સ. ૧૯૧૪-૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન-અમેરિકા મહાસત્તા બન્યું