બતાવો બાઇબલ પુસ્તક પ્રમાણે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ ૫ પિતરનો પહેલો પત્ર અધ્યાયો ૧ ૨ ૩ ૪ ૫ મુખ્ય વિચારો ૧ સલામ (૧, ૨) કાયમી આશા મળે માટે નવો જન્મ (૩-૧૨) આજ્ઞા પાળનારાં બાળકોની જેમ પવિત્ર બનો (૧૩-૨૫) ૨ ઈશ્વરના સંદેશાની ઝંખના રાખો (૧-૩) જીવંત પથ્થરોથી ચણાયેલું ઘર (૪-૧૦) દુનિયામાં પરદેશી તરીકે જીવવું (૧૧, ૧૨) યોગ્ય આધીનતા (૧૩-૨૫) ખ્રિસ્ત, આપણા માટે એક દાખલો (૨૧) ૩ પત્નીઓ અને પતિઓ (૧-૭) સુખ-દુઃખના સાથી બનો; શાંતિ રાખવા મહેનત કરો (૮-૧૨) ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું (૧૩-૨૨) તમારી આશા વિશે ખુલાસો આપવા તૈયાર રહો (૧૫) બાપ્તિસ્મા અને શુદ્ધ અંતઃકરણ (૨૧) ૪ ખ્રિસ્તની જેમ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા જીવો (૧-૬) બધાનો અંત પાસે આવ્યો છે (૭-૧૧) ખ્રિસ્તી હોવાને લીધે સહેવું (૧૨-૧૯) ૫ ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો (૧-૪) નમ્ર રીતે વર્તો અને સાવધ રહો (૫-૧૧) તમારી સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખી દો (૭) શેતાન ગાજનાર સિંહ જેવો છે (૮) છેલ્લા શબ્દો (૧૨-૧૪) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર ૧ પિતર—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ પિતર—મુખ્ય વિચારો ગુજરાતી ૧ પિતર—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt ૧ પિતર પાન ૨૨૯૦