બતાવો બાઇબલ પુસ્તક પ્રમાણે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ હિબ્રૂઓને પત્ર અધ્યાયો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ મુખ્ય વિચારો ૧ ઈશ્વર પોતાના દીકરા દ્વારા વાત કરે છે (૧-૪) દૂતો કરતાં દીકરો ચઢિયાતો છે (૫-૧૪) ૨ પહેલાં કરતાં વધારે ધ્યાન આપીએ (૧-૪) બધી વસ્તુઓ ઈસુને આધીન કરવામાં આવી (૫-૯) ઈસુ અને તેમના ભાઈઓ (૧૦-૧૮) તેઓના તારણના મુખ્ય આગેવાન (૧૦) દયાળુ પ્રમુખ યાજક (૧૭) ૩ મૂસા કરતાં ઈસુ મહાન છે (૧-૬) બધી વસ્તુઓ ઈશ્વરે બનાવી છે (૪) શ્રદ્ધા ઓછી ન થાય એ વિશે ચેતવણી (૭-૧૯) “આજે જો તમે તેમનું સાંભળો” (૭, ૧૫) ૪ ઈશ્વરના આરામમાં નહિ પ્રવેશવાનું જોખમ (૧-૧૦) ઈશ્વરના આરામમાં પ્રવેશવાનું ઉત્તેજન (૧૧-૧૩) ઈશ્વરનો સંદેશો જીવંત છે (૧૨) ઈસુ, મહાન પ્રમુખ યાજક (૧૪-૧૬) ૫ પૃથ્વી પરના પ્રમુખ યાજકો કરતાં ઈસુ ચઢિયાતા છે (૧-૧૦) મલ્ખીસદેક જેવા (૬, ૧૦) સહન કરીને આજ્ઞા પાળવાનું શીખ્યા (૮) હંમેશ માટેનું તારણ આપવાની જવાબદારી (૯) બાળકો જેવા અણસમજુ ન બનવા ચેતવણી (૧૧-૧૪) ૬ પરિપક્વ બનવા પ્રગતિ કરીએ (૧-૩) શ્રદ્ધાથી ભટકી ગયેલા લોકો દીકરાને ફરી ખીલાથી વધસ્તંભે જડે છે (૪-૮) તમારી આશાની ખાતરી કરો (૯-૧૨) ઈશ્વરનું વચન ભરોસાપાત્ર છે (૧૩-૨૦) ઈશ્વરનું વચન અને સમ બદલાતા નથી (૧૭, ૧૮) ૭ મલ્ખીસદેક, અજોડ રાજા અને યાજક (૧-૧૦) ખ્રિસ્તનું યાજકપદ વધારે ચઢિયાતું છે (૧૧-૨૮) ખ્રિસ્ત સંપૂર્ણ રીતે બચાવી શકે છે (૨૫) ૮ મંડપ, સ્વર્ગની વસ્તુઓનો નમૂનો (૧-૬) જૂના અને નવા કરારમાં ફરક (૭-૧૩) ૯ પૃથ્વી પર મંડપમાં પવિત્ર સેવા (૧-૧૦) ખ્રિસ્ત પોતાના લોહી સાથે સ્વર્ગમાં પ્રવેશે છે (૧૧-૨૮) નવા કરારના મધ્યસ્થ (૧૫) ૧૦ પ્રાણીઓનાં બલિદાનોથી ફાયદો નથી (૧-૪) નિયમશાસ્ત્ર ફક્ત પડછાયો (૧) એક જ વાર અને હંમેશ માટે ખ્રિસ્તનું બલિદાન (૫-૧૮) નવો માર્ગ, જે જીવન તરફ લઈ જાય છે (૧૯-૨૫) ભેગા મળવાનું છોડી ન દઈએ (૨૪, ૨૫) જાણીજોઈને પાપ કરવા વિરુદ્ધ ચેતવણી (૨૬-૩૧) સહન કરવા ભરોસો અને શ્રદ્ધા (૩૨-૩૯) ૧૧ શ્રદ્ધા એટલે શું (૧, ૨) શ્રદ્ધાનાં ઉદાહરણો (૩-૪૦) શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે (૬) ૧૨ ઈસુ, આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર (૧-૩) મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું (૧) યહોવાની શિસ્તને તુચ્છ ન ગણો (૪-૧૧) તમારા પગને માટે સીધા માર્ગો તૈયાર કરો (૧૨-૧૭) સ્વર્ગના યરૂશાલેમ પાસે આવવું (૧૮-૨૯) ૧૩ છેલ્લી સલાહ અને સલામ (૧-૨૫) મહેમાનગતિ કરવાનું ભૂલશો નહિ (૨) લોકોમાં લગ્ન માનયોગ્ય ગણાય (૪) આગેવાની લેતા ભાઈઓનું કહેવું માનો (૭, ૧૭) સ્તુતિનું અર્પણ ચઢાવો (૧૫, ૧૬) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર હિબ્રૂઓ—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર હિબ્રૂઓ—મુખ્ય વિચારો ગુજરાતી હિબ્રૂઓ—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt હિબ્રૂઓ પાન ૨૨૬૦