ગલાતીઓને પત્ર
અધ્યાયો
મુખ્ય વિચારો
-
શ્રદ્ધા અને નિયમશાસ્ત્રનાં કામો (૧-૧૪)
ન્યાયી માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે (૧૧)
ઇબ્રાહિમને અપાયેલું વચન નિયમશાસ્ત્રને આધારે ન હતું (૧૫-૧૮)
ખ્રિસ્ત તો ઇબ્રાહિમના વંશજ હતા (૧૬)
નિયમશાસ્ત્ર ક્યાંથી આવ્યું અને કેમ આપવામાં આવ્યું (૧૯-૨૫)
શ્રદ્ધાને લીધે ઈશ્વરના દીકરાઓ (૨૬-૨૯)
જેઓ ખ્રિસ્તના છે, તેઓ ઇબ્રાહિમના વંશજ છે (૨૯)