૨૦૨૩ ધીરજ બતાવતા રહીએ મહાસંમેલનનો કાર્યક્રમ
શુક્રવાર
શુક્રવારનો કાર્યક્રમ ૧ કોરીંથીઓ ૧૩:૪ને આધારે છે જે કહે છે: “પ્રેમ ધીરજ રાખે છે.”
શનિવાર
શનિવારનો કાર્યક્રમ ૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪ને આધારે છે જે કહે છે: “બધા સાથે ધીરજથી વર્તો.”
રવિવાર
રવિવારનો કાર્યક્રમ યશાયા ૩૦:૧૮ને આધારે છે જે કહે છે: “યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે.”
મહેમાનો માટે માહિતી
મહાસંમેલનમાં આવનાર મહેમાનોને મદદ મળે એવી માહિતી.
બીજી માહિતી જુઓ
અમારા વિશે
૨૦૨૪ના મહાસંમેલનમાં જરૂર આવજો—‘ખુશખબર જણાવીએ!’
યહોવાના સાક્ષીઓના આ વર્ષના ત્રણ દિવસના મહાસંમેલનમાં તમારું સ્વાગત છે.
મહાસંમેલન
૨૦૨૩ના યહોવાના સાક્ષીઓના મહાસંમેલનમાં તમારું સ્વાગત છે: ધીરજ બતાવતા રહીએ
યહોવાના સાક્ષીઓના ત્રણ દિવસના મહાસંમેલનમાં આવવા અમે તમને આમંત્રણ આપીએ છીએ.
મહાસંમેલન
વીડિયો ડ્રામાની ઝલક: “તારા માર્ગો યહોવાને સોંપ”
જાણો કે નવી મુશ્કેલીઓ કઈ રીતે યહોવા પર આધાર રાખવાના આપણા નિર્ણયને દૃઢ કરે છે.