સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાંતિ

શાંતિ

આપણને કઈ રીતે ખબર છે કે યહોવા માટે શાંતિનો ગુણ ખૂબ મહત્ત્વનો છે?

મન શાંત રાખવા અને બીજાઓ સાથે શાંતિ જાળવી રાખવા શું કરી શકીએ?

ગી ૧૧૯:૧૬૫; યશા ૪૮:૧૭, ૧૮; રોમ ૧૨:૧૭-૨૧; ફિલિ ૪:૬-૯

આ પણ જુઓ: યોહ ૧૬:૩૩; એફે ૬:૧૪, ૧૫; કોલ ૩:૧૫

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૨:૯-૨૧; ૩૩:૧-૪—યાકૂબ પોતાના ભાઈ એસાવ સાથે સુલેહ-શાંતિ કરવા પોતાનાથી થઈ શકે એનાથી વધારે કરે છે

    • માથ ૫:૨૩-૨૬—ઈસુ સમજાવે છે કે સુલેહ-શાંતિ કરવી કેમ જરૂરી છે અને એનાથી કઈ રીતે આપણું ભલું થાય છે